પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-3-2017, સારંગપુર
સ્વામીશ્રી મંદિરે દર્શન કરીને ગોલ્ફકાર દ્વારા સર્વસ્વના પાછળના ભાગે પધાર્યા. અહીં ઊભેલા કમલેશભાઈ કામદાર કેફમાં બોલ્યા : ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ છે...’ કનુભાઈ(મોમ્બાસા)એ પણ આનંદમાં આવતાં પૂછી લીધું : ‘બરાબર ને ?’
‘ના, દાસ...’ સ્વામીશ્રીએ આ બે શબ્દો દ્વારા સમજાવ્યું કે અમે તે મૂર્તિના દાસ છીએ.
સ્વામીશ્રી શ્રીહરિ પ્રત્યેનું દાસપણું ક્યારેય ચૂક્યા નથી, ચૂકતા નથી અને ચૂકવાના પણ નથી, કારણ કે તેઓ શ્રીહરિના સર્વશ્રેષ્ઠ સેવક = દાસ, અક્ષરબ્રહ્મ છે.
Vachanamrut Gems
Loyã-17:
Who will Definitely Fall from Satsang
"… In the same manner, he who identifies his self with the body will definitely bear contempt for the sãdhu and will eventually fall from Satsang…"
[Loyã-17]