પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-10-2010, ગોંડલ
સ્વામીશ્રીએ પહેલાં જે કષ્ટો વેઠીને વિચરણ કર્યું હતંુ એની વાત નીકળતાં સ્વામીશ્રી બોલ્યા : ‘પહેલાં તો વ્યવસ્થાના નામે કાંઈ જ હતું નહીં. પંખા પણ નહીં ને કશુંય નહીં, તોય ચાલતું હતું. બહુ ગરમી થાય તો અગાશીમાં જઈને સૂવાનું. એ વખતે ઊંઘ પણ આવી જતી હતી, વાંધો પણ આવતો ન હતો.’
Vachanamrut Gems
Gadhadã II-60:
I Feel a Devotee's Distress in My Heart
“Having said this though, if a devotee of God encounters some sort of distressing hardship, it is not as if I do not realise it; I very much do feel it in My heart…”
[Gadhadã II-60]