પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-9-2017, લંડન
આજે સ્વામીશ્રી નિજકક્ષમાં પધાર્યા ત્યારે અહીં સેવકોએ પ્રસંગ યાદ કર્યો કે સ્વામીશ્રી આ ઉતારામાં પધાર્યા અને જોયું કે અહીં ક્યાંય પ્રમુખસ્વામી મહારાજનો ફોટો નહોતો, કારણ કે આ ઉતારો જ પ્રમુખસ્વામી મહારાજનો હતો. તેઓ તો તેઓનો ફોટો લગાવવા જ ન દે. તેથી સ્વામીશ્રીએ આવતાંવેંત કહ્યું : ‘અહીં સ્વામીબાપાનો ફોટો લગાવી દેજો.’
સ્વામીશ્રીની આજ્ઞાનું તરત જ પાલન થયું અને બે સુંદર ફોટા અહીં લગાવી દેવામાં આવ્યા.
Vachanamrut Gems
Jetalpur-1.6:
The Means to Transcend Maya
“… Thus, the means to transcend mãyã is as follows: When the jiva comes into contact with the manifest form of Shri Purushottam Bhagwãn – who is beyond mãyã and who is the destroyer of mãyã and all karmas – or the Sant who has attained that God, then by accepting their refuge, the jiva can transcend mãyã.”
[Jetalpur-1.6]