પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-3-2017, સારંગપુર
‘આપણે ખાલી સેવા નથી કરવાની, પણ સેવા સાથે આનંદ લૂંટવાનો છે. ખાલી સેવા તો બુઠ્ઠા કરે.’
7-47 વાગ્યાથી અદ્ભુત આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રી બોલ્યા. આગળ કહે :
‘ભગવાન અને સંતની સેવા કરવાની છે, પણ એમાં શરત - ‘એમાં દિવ્યભાવ ભળે તો આનંદ આવે.’ જેટલો સર્વે હરિભક્તોમાં દિવ્યભાવ એટલાં આનંદ ને મજા જુદાં આવે. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન થયું હોય તે બધા દિવ્ય.’
સેવાની સાથે કયું ઘટક ભેળવવાથી સતત આનંદ આવે એની ખૂબ સુંદર વાત સ્વામીશ્રીએ કરી દીધી.
Vachanamrut Gems
Loyã-10:
When Maya can Disturb and not Disturb a Person
"… Similarly, mãyã, in the form of the antahkaran, would never entertain a desire to daunt a person who has a firm refuge in God. Rather, it would help his bhakti to flourish. However, mãyã does deflect a person who has a slight deficiency in his refuge in God and does cause him misery. Then, when that person develops a complete refuge in God, mãyã is not able to disturb him or cause him pain. Therefore, the answer is that if a person has such complete faith in God, mãyã is not capable of causing him misery."
[Loyã-10]