પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-10-2010, ગોંડલ
ઓર્લાન્ડોથી કેશુભાઈ નામના એક હરિભક્તનો ફોન હતો. તેઓને કેન્સર હતું ને છેલ્લી અવસ્થામાં હતા. એમની હૃદયની એક જ ઇચ્છા હતી કે છેલ્લે છેલ્લે બાપાનો અવાજ સાંભળવો. તેથી તેમણે ફોન દ્વારા સ્વામીશ્રી સાથે વાતચીત કરી.
સ્વામીશ્રી કહે : ‘તમે સેવા કરી છે એટલે શ્રીજી-મહારાજ ધામમાં જ લઈ જશે. એટલે દુઃખ ન થાય અને કુટુંબને પણ શાંતિ રહે એની પ્રાર્થના અમે કરીશું. હવે છેલ્લે છેલ્લે ભગવાનના નામનું સ્મરણ-ભજન કરતા રહેજો.’
Vachanamrut Gems
Gadhadã II-39:
Shriji Maharaj's Liking for a 'Genuine' Devotee
“Fourthly, if I come to know of any man or woman that is pretentiously offering bhakti to God merely as an outward show, but that that person is not a genuine devotee of God, then My mind is not pleased upon seeing such a person. Nor do I even feel comfortable with that person, because My mind only becomes pleased when I see a genuine devotee of God, and I am only comfortable with such people.”
[Gadhadã II-39]