પ્રેરણા પરિમલ
તો હુકમ કરીએ છીએ
તા. ૨૮-૨-૨૦૦૭, ભાવનગર.
એક હરિભક્તને તમાકુનું વ્યસન હતું. પ્રમુખ સ્વામી મહારાજ એને કહે, 'તમારે ક્યારે તમાકુ છોડવાનું છે ?'
'હુકમ થાય ત્યારે.'
'અત્યારે જ હુકમ કરીએ તો ?'
'તો અત્યારે જ.'
'તો હુકમ કરીએ છીએ. મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને સંભારીને છોડો. ૧૫-૨૦ દિવસ આકરું લાગશે, પણ પછી સુખી થઈ જશો.'
એ હરિભક્તના ધાર્યા બહાર હુકમ થઈ ગયો અને સહેજે વ્યસન છૂટી ગયું !
Vachanamrut Gems
Loyã-8:
Overcoming Established Swabhavs
"… Similarly, if one remains in the company of a pious sãdhu and perseveres with great effort, even an established swabhãv can be overcome, but only with great effort."
[Loyã-8]