પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-9-2017, લંડન
બે દિવસ પછી કિશોર દિન ઊજવાવાનો હોવાથી તેના કાર્યક્રમના એક ભાગની રજૂઆત નિમિત્તે સ્વામીશ્રીને પતંગ પર પોતાનો પરિચય લખવાનો હતો. સ્વામીશ્રીએ લખેલી વિગત નીચે પ્રમાણે છે :
Diksha Name – Sadhu Keshavjivandas.
Guru – Sadhu Gnanjivandasji.
Height – 5’ 9”
Occupation – Bhajan-Bhakti.
Relationship to Kishores – Friends.
Favourite Guna of Yogiji Maharaj – Nirmanipanu.
Favourite Guna of Pramukh Swami Maharaj – Nirmanipanu.
Goal For 2018 – Each One Should Make Two Satsangis.
દીક્ષાનું નામ - સાધુ કેશવજીવનદાસ.
હુલામણા નામે ઓળખાતા - મહંત સ્વામી મહારાજ. (આ લખેલું હતું)
ગુરુ - સાધુ જ્ઞાનજીવનદાસજી.
ઊંચાઈ - 5’9”.
વ્યવસાય - ભજન-ભક્તિ.
કિશોરો સાથેનો સંબંધ - મિત્ર.
યોગીજી મહારાજનો પ્રિય ગુણ - નિર્માનીપણું.
પ્રમુખસ્વામી મહારાજનો પ્રિય ગુણ - નિર્માનીપણું.
2018નો ધ્યેય - દરેકે બે સત્સંગી બનાવવા.
Vachanamrut Gems
Gadhadã II-50.6:
My Personal Principle
“Furthermore, I do not wish to leave any trace of the world in the hearts of whosoever keeps My company. Why? Because I get along only with those whose resolve is similar to Mine. But if one has desires for worldly pleasures, then even if I try to develop affection for that person, I cannot do so. Thus, only those devotees of God who are free of worldly desires are dear to Me. What I have just told you is My personal principle.”
[Gadhadã II-50.6]