પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-3-2010, સારંગપુર
સ્વામીશ્રી રાત્રે ભોજન અંગીકાર કરી રહ્યા હતા. એ દરમ્યાન અક્ષરાતીત સ્વામી કહે : ‘આપને ફક્ત ખીચડી ખાતા જ જોઈએ તો થાય કે અમારા વતી આપ જમો, તો અમને પણ બળ મળે.’
સ્વામીશ્રી કહે : ‘ખાવાથી કંઈ બહુ બળ મળતું નથી. ભગવાનના મહિમાની વાતોથી જ બળ મળે છે.’
Vachanamrut Gems
Gadhadã II-13:
The Very Essence of all the Scriptures
“… Moreover, this principle that He is God is so vital that you should remember it daily for the rest of your lives; in fact, even after you leave this body and attain a divine form, you should recall it. Indeed, this principle which I have revealed before you is the very essence of all of the scriptures, and it is My own firm experience; I have talked to you having seen it with My very own eyes. In fact, I swear by all of you paramhansas that I have seen these facts with My own eyes.”
[Gadhadã II-13]