પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-9-2017, લંડન
જમતી વખતે સામે સ્કૂલના વિદ્યાર્થીઓને જોઈને સ્વામીશ્રીએ જિજ્ઞાસાથી પૂછ્યું : ‘આમને લાડુ ભાવે ?’
સ્વામીશ્રીનાં વચન અધ્ધર ઝીલીને લાડુ લઈ આવવામાં આવ્યા. સ્વામીશ્રીએ પ્રસાદીના કર્યા. દરેક વિદ્યાર્થીને એક-એક લાડુ આપવામાં આવ્યો.
ઘણા બધા માટે આ અનુભવ નવો હતો, તેથી જુદી જુદી રીતે જમતા હતા. સ્વામીશ્રી હસીને કહે : ‘કાલથી દર્શને આવશે નહીં.’ પછી કહે : ‘કાલે આવજો... લાડુ નહીં આપીએ...’
સ્વામીશ્રી કેટલી ચિંતા કરે છે ? કેટલા સૂક્ષ્મ મનોભાવો પારખે છે !
Vachanamrut Gems
Jetalpur-4:
Liberation through Focusing one's Vruttis on God
" ... In this manner, if all of one's vruttis are focused on the form of God, then one can attain liberation even with a feeling of enmity towards God.
For example, when the vruttis of Shishupal, Kansa and others became became completely engrossed in Shri Krishna, they attained liberation. But if a person does not know how to bear malice towards God in this manner then he is consigned to narak. Rather than this, it is much easier to engage in the bhakti of God. Conversely, though, one who worships God with such a malignant intellect will never cease to be called demonic and can in no way be called a devotee."
[Jetalpur-4]