પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-3-2010, સારંગપુર
હરિપ્રકાશ સ્વામીએ પણ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. અક્ષરચરણ સ્વામી કહે : ‘આ હરિપ્રકાશદાસ છે.’
સ્વામીશ્રી કહે : ‘દાસ છે ?’
હરિપ્રકાશ સ્વામી કહે : ‘દાસ તો આપના, પણ બધાના દાસ થવાય એ અઘરું દેખાય છે.’
સ્વામીશ્રી કહે : ‘કરવાનું એ જ છે. ભલે અઘરું પડે. દાસ થઈએ તો નિર્માની થવાય.’
Vachanamrut Gems
Gadhadã II-17:
Having Nothing More Left to Understand
“… One who has developed such a firm conviction of the nature of Purushottam has nothing more left to understand.”
[Gadhadã II-17]