પ્રેરણા પરિમલ
કર્તવ્યનું દિશાદર્શન
લંડનથી નવા શરૂ થયેલા સામયિક 'ગુજરાત સંદેશ'ના માલિક અને તંત્રી કિશોરભાઈ કામદાર અને મિલનભાઈ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીએ મૅગેઝીન પ્રસાદીનું કર્યા પછી તેઓને આશીર્વાદની સાથે સદ્બોધ આપતાં કહ્યું:
'તમે આ મૅગેઝીન છાપો છો તો એમાં ખાસધાર્મિક પણ આપવું. રામ-કૃષ્ણનાં ચરિત્રો વગેરે આપવું. અહીંની આજની પેઢીને આની ખાસ જરૂર છે. હિંદુ બાળકોના જીવન ઉપર સારી(પોઝીટીવ) અસર થાય એવું આપવું. આના નામમાં સંદેશ છે તો ભગવાનનો સંદેશો પણ આપવો પડે ને? જાહેરાતો લેવી પડે પણ હિંસાની પુષ્ટિ થાય એવી જાહેરાતો લેવાની જ નહીં. સમાચાર એવા આપવા કે સૌમાં સારા સંસ્કારો પડે.'
કોઈ એક સામયિક નહીં, સમગ્ર પ્રિન્ટ મિડિયાને સ્વામીશ્રીનો આ સંદેશ હતો. સ્વામીશ્રી એક જાગ્રત દ્રષ્ટા મહાપુરુષ છે, આથી જ તેઓ પ્રત્યેકને એના કર્તવ્યનું યથાયોગ્ય દિશાદર્શન કરી શકે છે.
(૨૯-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-1:
The Only Remedy for Perceiving Flaws in the Sant
"On the other hand, when he intensely perceives virtues in that Sant, then if that Sant has been hurt in any way, he would please him with absolute humility. If this type of thought remains in a person's heart, then even if he has perceived flaws in the Sant, they would still be overcome, and he would not fall from Satsang. Apart from that, there is no other remedy; that is the only remedy."
[Loyã-1]