પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-9-2017, લંડન
સ્વામીશ્રી આજે જમવા વિરાજ્યા ત્યારે થાળમાં ખીચું (પાપડીનો લોટ) જોઈને આનંદપ્રિયદાસ સ્વામીને બોલાવ્યા ને કહ્યું : ‘તમને ભાવે છે.’ અને પ્રેમથી ત્રણ ગોળીઓ (ગોળ વાળેલા પીંડા) તેમના મુખમાં મૂકી દીધી.
સ્વામીશ્રી કોને શું ભાવે છે ? તે બરાબર યાદ રાખે છે. યાદ રાખે છે એમ નહીં પણ યાદ રહે છે, કારણ કે તેઓ સૌને ચાહે છે.
Vachanamrut Gems
Gadhadã II-36:
Continuously Engaging in the Form of God due to Fear
“… If extreme fear of birth, death, narak and the cycle of births and deaths exists in a person’s heart, he continuously engages his vrutti on the form of God due to fear.”
[Gadhadã II-36]