પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-3-2010, સારંગપુર
મુલાકાતના અંતે દેવેન્દ્ર જાદવ(સારથિ)નો નાનો શિશુ દિવ્ય સ્વામીશ્રીની નજીક આવ્યો. એક વર્ષના આ શિશુને સૌએ કહ્યું કે ‘નીચો નમીને બાપાને પગે લાગ.’ પણ એ તો બાળપણની રમતમાં હતો, એટલે આજુબાજુ જોઈ રહ્યો હતો. સૌએ ઘણું સમજાવ્યો, પણ એ માન્યો જ નહીં, એટલે સ્વામીશ્રી કહે : ‘અત્યારથી ઊંચો ન રહીશ. ભગવાન અને સંત આગળ ફટ દઈને માથું બરાબર નમાવી દેવું.’ સ્વામીશ્રીએ ગળથૂથીમાં એને સત્સંગના સંસ્કાર પાયા.
Vachanamrut Gems
Gadhadã II-19:
Upasna Only to God
“Moreover, one should offer upãsanã only to God and not to any demigod; if one does, then that is a grave sin…”
[Gadhadã II-19]