પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-3-2010, સારંગપુર
ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામીશ્રી હનુમાનજી-ગણપતિજી આગળ પધાર્યા.
સેવાવત્સલ સ્વામી કહે : ‘મહારાજે પ્રેમાનંદ સ્વામીને જેમ કહ્યું કે અખંડ મૂર્તિ રહે એનાં સાધન જુદાં; તો એ સાધન કયાં ?’
સ્વામીશ્રી કહે : ‘મહારાજ રાજી થાય એ રીતે જીવન કરવું, મનધાર્યું મૂકી દેવું, અવગુણ-અભાવ લેવા નહીં અને આપણે આપણા જ સ્વભાવ-દોષો જોેવા, બીજાના જોવા નહીં, તો ભગવાન રાજી થાય.’
Vachanamrut Gems
Gadhadã II-16:
For Those Who have Little Vairagya
“… Furthermore, for those who have little vairãgya, remaining within niyams is the only way of being saved, just as an ailing person can be cured only if he controls his diet and completes his course of medication."
[Gadhadã II-16]