પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-9-2017, લંડન
પૂજા બાદ સ્વામીશ્રી આશીર્વચન પૂર્વે દવા લેવા માટે પધાર્યા. તે વખતે આત્મસ્વરૂપદાસ સ્વામીને જણાવ્યું કે ‘આજે (આર્થિક) સેવા કરનારાની જાહેરાત થઈ, પણ કોઈ ઊભા ન થયા. તો ફરીથી જાહેરાત કરાવજો.’
સેવા કરનારની સેવાની નોંધ લઈ, તેમને દૃષ્ટિ દ્વારા આશીર્વાદ આપવા તે સ્વામીશ્રીને મન સેવા છે.
Vachanamrut Gems
Vartãl-10:
When God is not Manifest on this Earth - Go to the Sant
“However, when God is not manifest on this earth, one should seek the refuge of the Sant who has the realisation of God – because the jiva can also attain liberation through him…”
[Vartãl-10]