પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-10-2010, ગોંડલ
એક હરિભક્ત દર્શને આવ્યા. તેઓને સોનું પહેરવાનો ખૂબ શોખ. જ્યારે જ્યારે ઘરમાંથી બહાર નીકળે ત્યારે ગળામાં, હાથમાં, પોંચામાં ને બધી જગ્યાએ સોનાનાં વજનદાર ઘરેણાં પહેરીને નીકળતા હતા. આ વખતે જ્યારે આવ્યા ત્યારે કહે : ‘બધું પહેરવાનું મૂકી દીધું.’
રાજી થતાં સ્વામીશ્રી કહે : ‘બરાબર છે. આપણે લોકોને ક્યાં દેખાડવું છે ? ભગવાનને જે દેખાડવાનું છે એ આપણે કરવું.’
સ્વામીશ્રીએ રજોગુણી વૃત્તિ કરતાં ભજન-ભક્તિ કરીને ભગવાનને રાજી કરવાની સાહજિક વાત કરી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-49:
Never Becoming Satiated with Spiritual Discourses
“… My mind never becomes satiated with spiritual discourses, devotional songs, talks related to God or meditation of God. All of you should also do the same.”
[Gadhadã II-49]