પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-10-2010, ગોંડલ
સ્વામીશ્રી ગોંડલમાં હોય એટલા દિવસો અચૂક અક્ષર દેરીનાં દર્શને પધારે છે અને એમાં પણ અક્ષર દેરીમાં પધરાવેલાં ચરણારવિંદનો સ્પર્શ ઠેઠ નીચા નમીને કરે છે. એ વખતનું દૃશ્ય અત્યંત ભક્તિ-ભાવનાથી છલકાતું હોય છે. 90 વર્ષની ઉંમરે દેરીની જાળીનો એક થાંભલો પકડીને નીચા નમતાં સ્વામીશ્રીનું આખું શરીર ધ્રૂજતું હોય છે, છતાં અત્યંત ભક્તિભાવના અને શ્રદ્ધાપૂર્વક સ્વામીશ્રી ચરણારવિંદને સ્પર્શ કરીને એ હાથ આંખે અડાડવાનું ચૂકતા નથી. નીચા નમતી વખતની આ ધ્રુજારીમાં સ્વામીશ્રીની સતત ભક્તિમયતા અને દાસત્વનાં દર્શન થતાં રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-62:
Burning One's Sins to Ashes
Thereupon Ayodhyãprasãdji first asked, “In life, a man may be engrossed in the entanglements of worldly affairs all day long, and during that time, he may well perform some pious as well as impious karmas. Moreover, he may engage in worship for only half an hour or so. Is this enough to burn all of the sins he has committed during the day, or not? That is my question.”
Shriji Maharaj replied, "Even if a person has spent the whole day in pravrutti, regardless of whatever type of activities he may have been involved in, if, when he engages in the worship of God his indriyas, antahkaran and jiva all unite and become engrossed in worship, then even if he does so for half an hour, or even for a few minutes, all of his sins will be burnt to ashes. However, if his indriyas, antahkaran and jiva do not unitedly engage in worship, then his sins cannot be burned by worshipping for such a short while. Such a person can attain liberation only by the grace of God. This is the answer to the question."
[Gadhadã II-62]