પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-3-2010, સારંગપુર
સ્વામીશ્રી સવારે સ્મૃતિમંદિર તરફ જઈ રહ્યા હતા. એ દરમ્યાન એક હરિભક્તને જોતાં જ સ્વામીશ્રીએ તેઓને સામેથી જ કહ્યું હતું કે ‘મુલાકાત વખતે આવી જજો.’ તેઓ અત્યારે અહીં આવ્યા ત્યારે તેઓના દીકરા સાથેના અબોલાના સંદર્ભમાં સ્વામીશ્રીએ તેઓને સઘળી વિગત પૂછી અને માર્ગદર્શન આપ્યું.
Vachanamrut Gems
Gadhadã II-21:
The Only Means to Liberation
“… For the purpose of liberation, however, realising God to be the all-doer is the only means.”
[Gadhadã II-21]