પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સત્સંગ કરવામાં કોઈ કર્મ આડું આવતું નથી
									
                                    
                                        
	તા. ૧૪ મે, ૨૦૦૭, નૈરોબી
	સત્સંગી જીતુભાઈ પોતાને ત્યાં નોકરી કરતા ચંદ્રેશભાઈને સત્સંગમાં આવવા રોજ કહે. ત્યારે તેઓ કહેતા, 'ત્યાં આવવાનાં મારાં કર્મ નથી.' આજે તેઓ દર્શને આવ્યા ત્યારે જીતુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને આ વાત કરી. સ્વામીશ્રી તેઓને કહે, 'નોકરી કરવા જાવ છો કે ખાવાપીવા જાવ છો કે ઊંઘવા જાવ છો ત્યારે એમ થાય છે કે મારાં કર્મ નથી ? આ તો જીવ માટે કરવાનું છે. સત્સંગ કરવામાં કોઈ કર્મ આડું આવતું નથી, ઊલટા ખરાબ કર્મ હોય એ દૂર થાય છે. માટે સત્સંગમાં આવજો.' આમ કહીને તેઓને મહારાજના આશ્રિત કર્યા. 
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-1:
                                             
                                            Attributes of One Free form Infatuation
                                        
                                        
                                            
	"When attachment to the vishays is eradicated, a person no longer makes distinctions between pleasant and unpleasant vishays - an ugly woman appears the same as a beautiful woman. In the same manner, he sees everything - animals, wood, dung, stones and gold - to be the same; he is not infatuated on seeing a pleasant object. This is how he views the panchvishays; no distinctions between pleasantness and unpleasantness remain in his mind. One who behaves like this is known to be free of infatuation…"
	 
	[Gadhadã II-1]