પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-9-2017, લંડન
સ્વામીશ્રીએ ચેષ્ટાગાન કર્યું. સ્નાનવિધિ કર્યા બાદ શયનકક્ષમાં આવ્યા અને ઘડિયાળ સામું જોયું તો 10-10 વાગ્યા હતા. સ્વામીશ્રી તરત જ સોફા બાજુ જતાં કહે : ‘એક વાત વાંચી લઉં.’
સ્વામીશ્રીને કેવી ઇચ્છાઓ થાય છે ! બે મિનિટ વધારે મળે તો સૂઈ જવાને બદલે સ્વામીની વાતો વાંચવાનું મન થાય ! ઇચ્છા પ્રમાણે એક વાત વાંચીને પછી જ સ્વામીશ્રી પલંગ પર બિરાજ્યા.
Vachanamrut Gems
Gadhadã II-61:
The Test of a Great Satsangi
“When someone comes and sits at the front of an assembly of devotees, others think, ‘This person must be a great satsangi.’ However, the test of a great satsangi is as follows: If he is a householder, he would surrender everything he has for God and His devotees; and if required to do so, would even give his life for Satsang; and the moment his Ishtadev commands him to become a paramhansa, he would immediately become a paramhansa. If a devotee of God possesses these characteristics, then whether he sits at the front of an assembly of devotees, or at the back – he should be considered to be great amongst all devotees…”
[Gadhadã II-61]