પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-10-2010, સારંગપુર
રાણપુરથી ભૂપતભાઈ અને રાજુભાઈ દર્શને આવ્યા હતા. ભૂપતભાઈના સુપુત્રો પણ સાથે હતા કે જેઓ હવે ફેક્ટરી ચલાવે છે. સ્વામીશ્રીને જ્યારે આ પરિચય આપવામાં આવ્યો ત્યારે માળા કરતા હોય એ રીતે સ્વામિનારાયણ કરતાં કરતાં સ્વામીશ્રી કહે : ‘જેમ પેલી ફેક્ટરી ચલાવો છો, એમ આ (ભજનની) ફેક્ટરી પણ ચલાવવી. પેલી ફેક્ટરી પણ સવાઈ ચાલશે.’
Vachanamrut Gems
Gadhadã III-29:
If one Develops Deep Affection for the Great Sant like one has for God…
“… If someone who is deficient in vairãgya does renounce, then his renunciation will not endure throughout his life. After one year, two years, or after even ten years, difficulties will definitely arise in his renunciation.”
[Gadhadã III-29]