પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી શયનકક્ષની બહારના મુલાકાતકક્ષમાં રોજ સાંજે ભૂમિભ્રમણ કરે છે. વચ્ચે વિશ્રમ માટે થોડો સમય ખુરશી ઉપર વિરાજીને પુનઃ ભૂમિભ્રમણ કરે છે.
આજે વિશ્રમના સમયે સ્વામીશ્રી ખુરશી ઉપર વિરાજમાન હતા. બાજુમાં જ આવેલા ઠાકોરજીના ઓરડા આગળ ઠાકોરજી સમક્ષ સંતો તથા બાળકો અને યુવકો થાળ ગાઈ રહ્યા હતા. આજે વિશ્રમગાળામાં વચ્ચે થતી કસરતને અટકાવીને સ્વામીશ્રી બોલ્યા : ‘રોજ ઠાકોરજીનો થાળ સાંભળવા મળે છે. થાળ બહુ સારો ગાય છે.’ સ્વામીશ્રી જ્યારે આ શબ્દ બોલી રહ્યા હતા ત્યારે તેઓના મુખ ઉપર જાણે કંઈ લાધ્યું હોય એવો આનંદ જોઈ શકાતો હતો.
Vachanamrut Gems
Gadhadã II-14.5:
Without the Conviction of God
“However, those who follow the path of nivrutti but do not have the conviction of God should be known to be sagun due to their mãyik gunas. Furthermore, one should realise, ‘This person appears to be a staunch renunciant, but because he does not have the conviction of God, he is ignorant and will definitely go to narak.’ ”
[Gadhadã II-14.5]