પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-2-2017, સારંગપુર
પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરે સ્વામીશ્રી પ્રદક્ષિણા કરતા હતા ત્યારે યુવા તાલીમ કેન્દ્રના યુવકોએ લઘુપ્રહસન કર્યું. અંતમાં યુવકોએ પૂછ્યું : ‘અમને બ્રહ્મરૂપ કરશો ને ?’
‘થઈ ગયા છો.’ સ્વામીશ્રીએ નિર્ધારભર્યા સ્વરે કહ્યું.
સૌ તાળી પાડી ઊઠ્યા.
Vachanamrut Gems
Panchãlã-2:
God is One and Unparalleled
"Also, one should understand, 'God is one and unparalleled, while others such as Prakruti-Purush, etc., are His devotees and meditate on Him.' That is why they are referred to as forms of God. Just as a great sãdhu who meditates on God is known as a form of God, in the same way Prakruti-Purush, etc., are also forms of God…"
[Panchãlã-2]