પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
એક પિતા પોતાના પુત્રને લઈને આવ્યા હતા. પૈસેટકે સુખીસંપન્ન એવા આ પિતાએ પુત્ર વિષે ફરિયાદ કરતાં કહ્યું : ‘બધી રીતે સુખ છે, પરંતુ આને વારંવાર આપઘાત કરવાના વિચાર આવે છે.’
સ્વામીશ્રીએ પેલા યુવકને સમજાવતાં કહ્યું : ‘આપઘાતનો વિચાર મનમાંથી મૂકી દે. ધંધા-પાણી-ખેતી જે કંઈ હોય એ સારી રીતે કરજે. ભગવાનને પ્રાર્થના કરજે. બધું સારું થશે, માટે આપઘાતનો વિચાર કરીશ નહીં.’
Vachanamrut Gems
Gadhadã II-55:
Besides Bhakti, My mind is Indifferent to Everything
“… In this way, I am able to perform all My activities only after realising them to be a form of bhakti to God. Besides the bhakti of God, My mind is indifferent to everything else…”
[Gadhadã II-55]