પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-2-2010, ગાંધીનગર
એટલાન્ટાના વીરેન્દ્રભાઈ દર્શને આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીને કહે : ‘મને જબરજસ્ત વ્યસનો અને દૂષણો હતાં, પણ આપના ફોટાનાં દર્શન કરીને વ્યસનમાત્ર છૂટી ગયાં.’
Vachanamrut Gems
Gadhadã II-20:
Attributes of one who is Atmic-Conscious
“… Specifically, then, a person whose vision is facing inwards toward the ãtmã has no regard for his body, indriyas or antahkaran…”
[Gadhadã II-20]