પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-2-2010, ગાંધીનગર
મધ્યપ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી ઓ. પી. રાવત સાહેબ દર્શને આવ્યા. તેઓ નર્મદાવેલી ઓથોરિટીના મધ્ય પ્રદેશ ખાતેના વાઇસ ચૅરમૅન છે. એ નાતે નર્મદા ડેમની ચર્ચા કરવા માટે ગુજરાતમાં આવ્યા હતા. તેઓને વરસોથી સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવાની ઇચ્છા હતી. ખાસ કરીને અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો અને સ્વામીશ્રીએ જે સ્થિરતા રાખીને સમાજમાં શાંતિ જળવાય એવાં નિવેદનો કર્યાં ત્યારથી તેઓના મનમાં હતું કે પ્રમુખસ્વામી મહારાજને એક વખત મળવું છે. આજે સહજતાથી તેઓને આ દર્શનનો સુયોગ સાંપડ્યો.
નર્મદા અંગે સ્વામીશ્રીએ ટકોર કરતાં કહ્યું : ‘નર્મદા દેશની યોજના છે. એટલે મધ્ય પ્રદેશ તથા ગુજરાત બધા સંપીને કામ કરે તો બધાને લાભ થઈ જશે.’
Vachanamrut Gems
Gadhadã II-16:
Conquering Desires for the Panchvishays the Simple Way
Thereafter, Muktãnand Swãmi asked another question: "Can the desires for the panchvishays be conquered by vairãgya, or can they be conquered by other means?"
Shriji Mahãrãj answered, "Whether or not one has vairãgya, if one diligently observes the niyams prescribed by God, then the desires for the panchvishays can be conquered."
[Gadhadã II-16]