પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-4-2010, અમદાવાદ
હનુમાનજી-ગણપતિજી આગળ સ્વામીશ્રી દર્શન કરી રહ્યા હતા, ત્યારે દૂર નગાસરવાળા ખુશાલભાઈને જોતાં જ સ્વામીશ્રીએ પૂછ્યું : ‘ક્યાં હતા ?’
‘નગાસર ગયો હતો, ત્યાં મંદિરની સેવા કરું છું.’
દર વરસે સ્વામીશ્રી અમદાવાદ પધારે ત્યારે આ ખુશાલભાઈ હનુમાનજી-ગણપતિજીની સેવામાં હોય છે. આ વખતે પહેલા દિવસથી ન જોતાં સ્વામીશ્રીએ અઠવાડિયા પહેલાં પણ યાદ કર્યા હતા અને આજે પણ તેઓને પૂછ્યું.
Vachanamrut Gems
Gadhadã II-21:
God - The Inspirer of Everything
“In fact, it is God who is the inspirer of everything – of place, time, karma and mãyã. It is He Himself who allows the factors of place, time, etc., to be predominant. Thus, they are all dependent upon God – just as the shishumãr chakra is dependent on the support of the Dhruv star; and just as all the subjects of a kingdom are dependent on their king…”
[Gadhadã II-21]