પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-2-2017, જાલંધર
સ્વામીશ્રી આજે ભક્તોની વિનંતી સ્વીકારીને મંદિર ઉપર ફોટો પડાવવા ઊભા રહ્યા. સ્વામીશ્રીએ કરમાં ઠાકોરજીને ધારણ તો કર્યા પણ તેઓએ ઠાકોરજીને નીચેની તરફ થોડા ઢળતા રાખ્યા. સેવકોએ સીધા કરવા કહ્યું, તો સ્વામીશ્રીએ જણાવ્યું : ‘ઠાકોરજીનો ફોટો સારો આવે તે માટે...’
સેવકોએ જોયું કે ફોટોગ્રાફરો નીચેથી ફોટા પાડી રહ્યા છે. ઠાકોરજીને સીધા રાખવામાં આવે તો ફોટો બરાબર ન આવે.
સ્વામીશ્રીની સૂક્ષ્મતમ પરાભક્તિ સૌનાં મસ્તક નમાવી ગઈ.
Vachanamrut Gems
Loyã-13:
The Power of God
"… In the same way, Purushottam Nãrãyan is the all-doer, the cause of all, the controller of all; He is extremely attractive, extremely radiant, and extremely powerful; also, He possesses the kartum, akartum and anyathã-kartum powers. If He wishes, He can eclipse all of the muktas of Akshardhãm by His own divine light and prevail alone. Also, if He wishes, He can accept the bhakti of the muktas and reside with them. He can eclipse even Akshar, in the form of the Akshardhãm in which He dwells, and preside alone independently. If He chooses, He is capable of supporting the countless muktas by His own power, without even needing Akshardhãm…"
[Loyã-13]