પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-9-2017, રોબિન્સવિલ
અહીં મંદિરની અંદર, દીવાલો પર શ્રીજીમહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના જીવનપ્રસંગોની કૃતિઓ ઇન્લે વર્ક (દીવાલ કોતરીને તેમાં અનુરૂપ પથ્થર જડવો) દ્વારા રચવામાં આવી છે. સ્વામીશ્રી રોજ ગર્ભગૃહમાં જેટલા ભાવથી દર્શન કરે છે, તેટલા જ ભાવથી આ પ્રત્યેક ચિત્રકૃતિઓનાં પણ દર્શન કરે છે. અમુક પ્રસંગોનું ઇન્લે વર્ક હજુ બાકી છે, ત્યાં જે તે ચિત્ર મૂકવામાં આવ્યાં છે.
આવું જ એક ચિત્ર ‘શ્રીજીમહારાજ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપે છે’ તે પ્રસંગનું હતું. સ્વામીશ્રી તેનાં દર્શન કરતાં બોલ્યા : ‘અગ્નિ બળમાં છે... બાકી આમ ઊડી જાય.’
સમગ્ર ચિત્રમાં યજ્ઞકુંડ પ્રમાણમાં ઘણો નાનો હતો, અને તેમાંનો અગ્નિ ! અને પાછો તેનોય ભાવ પકડવો ! કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ !!
Vachanamrut Gems
Gadhadã III-24:
A Great Degree of Gnan
“The three senior ladies of this place and Gopãlãnand Swãmi, Brahmãnand Swãmi, Muktãnand Swãmi, Nityãnand Swãmi, Shuk Muni, Somlã Khãchar and Dãdã Khãchar – all of you presently behave very well. However, if the four factors of place, time, company and action were to become unfavourable, then there is no doubt at all that your enthusiasm would not remain as it is now. However, if a person who has a greater degree of gnãn were to be caught in the vishays by chance, he would break free from that attachment. What is that gnãn? It is the understanding, ‘I, the jiva, am like this; the body is like this; the relations of the body are like this; the nature of Prakruti, Purush, virãt, sutrãtmã and avyãkrut is like this; God is like this; and the abode of God is like this,’ and so on. If one has a firm conviction of this gnãn in one’s heart, then the vairãgya that results is true vairãgya. Apart from that, any other form of vairãgya only superficially appears to be vairãgya; in fact, there is no strength in it…”
[Gadhadã III-24]