પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-10-2010, સારંગપુર
સ્વામીશ્રી યોગીજી મહારાજના ખંડમાં દર્શન કરી રહ્યા હતા. એ દરમ્યાન એક સાધક કહે : “સ્વામિનારાયણ હરે... યોગીજી મહારાજ કહેતા કે સત્પુરુષનાં વચનમાં દેહને અને મનને જેમ-તેમ, જ્યાં-ત્યાં કચડી નાખવાં. દેહને ભીડો આપવો. શ્રદ્ધાથી મંડી પડવું. શ્રદ્ધાથી વચન પાળવાં. સત્પુરુષ કહે - ‘ઊભો થા,’ તો ઊભા થવું અને ‘બેસ’ કહે તો બેસી જવું. એ કહે એમ કરીએ તો સ્થિતિ કરી દે, બ્રહ્મરૂપ કરી મૂકે.” આટલું કહીને એણે પૂછ્યું : ‘બાપા ! બોલો અમે શું કરીએ ?’
સ્વામીશ્રી કહે : ‘સૌ સંપીને રહો, મહિમા સમજો, અભાવ-અવગુણ ન લો, તો ભક્તિ થાય.’
Vachanamrut Gems
Gadhadã III-18:
The Characteristics of one with and one Free of Worldly Desires
“… In the same way, a person free of worldly desires engages himself in activities only to the extent of God’s wish, but never does he do anything which transgresses that. On the other hand, when a person with worldly desires engages in activities, he is unable to detach himself from those activities of his own accord; he is unable to do so even when God instructs him to do so. Such are the characteristics of a person free of worldly desires and a person with worldly desires.”
[Gadhadã III-18]