પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
રાત્રિભોજન બાદ સંતોએ બાળદિનમાં પ્રસ્તુત થયેલા કેટલાક વિશિષ્ટ સ્મૃતિદાયક અંશો સ્વામીશ્રી સમક્ષ રજૂ કરીને સ્વામીશ્રીને ખૂબ હસાવ્યા. હરિપ્રકાશદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘સ્વામી ! અમને બધાને મજા પડી. આપને પણ મજા પડી ને ?’
સ્વામીશ્રી ઠાવકાઈથી હસીને કહે : ‘સજા.’
બધા સંતો આ અનઅપેક્ષિત ઉત્તર સાંભળીને શબ્દો અને સ્વરોમાં મિશ્રિત વિવિધ પ્રતિભાવો આપવા મંડ્યા.
સ્વામીશ્રી કહે : ‘ના, ના... મજા આવી.’
ગમ્મતના વાતાવરણમાં સ્વામીશ્રીએ પણ ગમ્મત કરી લીધી.
Vachanamrut Gems
Gadhadã II-2:
Eradicating the Vishays
"… In the same manner, the vishays that have already accumulated in the antahkaran through the indriyas should be eradicated by thinking of oneself as the ãtmã. One should think, 'I am the ãtmã, and the indriyas and the antahkaran have absolutely no relations with me.' With such resolute thinking, by beholding God's form in that chaitanya and through the bliss of one's ãtmã, one should remain fulfilled…"
[Gadhadã II-2]