પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-9-2010, સારંગપુર
એક હરિભક્તનો ફોન આવ્યો. તેઓ કહે : ‘મને ચંદ્ર નડે છે. જ્યોતિષી એવું કહે છે - સોમવાર કરો; એવું કંઈ હોય ?’
સ્વામીશ્રી કહે : ‘એકાદશી કરો છો ? એકાદશી કરવાની, એમાં બધું આવી જાય. બીજા-ત્રીજા વાર કરવાની જરૂર નહીં. બધું સારું થશે.’
Vachanamrut Gems
Gadhadã II-28:
Shriji Maharaj's Nature
“Now I shall describe My own nature. Even though I have a compassionate nature, if a person spites devotees of God, then I develop an aversion towards that person. If I hear someone speaking ill of devotees, then I would not feel like speaking to him, even if I had to. On the other hand, I become extremely pleased with one who menially serves the devotees of God…”
[Gadhadã II-28]