પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રીએ સભામાં ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’ના વાંચન સાથે આશીર્વર્ષા શરૂ કરી :
“મહારાજ કહે છે - જેને મારો વિશ્વાસ છે, તેની બાંય ગ્રહીને અમે છોડતા નથી.’
सब से बड़ी बात है भगवान का विश्वास रखना। जितना विश्वास होगा उतनी प्रगति होगी। अपने आप कितने भी साधन करें तो भी प्रगति नहीं होगी, आज्ञा से करें तो बराबर !
भगवान तो यहाँ मनुष्यदेह धारण करके आए हैं, इसलिए मनुष्य चरित्र करते हैं। दिव्य चरित्र ही करने हो तो अक्षरधाम ठीक है। उनके सब चरित्र अतिशय दिव्य जानकर सामान्य चरित्रों का भी गान करेंगे तो प्राकृतभाव चला जाएगा। स्वामिनारायण भगवान कहतें हैं - અમારું સ્વરૂપ આકાશ જેવું નિર્લેપ છે. उसमें कोई दोष नहीं है। सभी काल-स्थिति में निर्लेप ही है।
આ વાતનું મનન કરવું, નહીં તો વીસરાઈ જાય છે. નિદિધ્યાસ વગર મનુષ્યભાવ આવે છે. उनको मनुष्य चरित्र करना कम्पलसरी (ફરજિયાત) है और हम को उन मनुष्य चरित्रों में दिव्यभाव रखना कम्पलसरी है।”
‘મનુષ્યભાવ-દિવ્યભાવ’ વિષયક અદ્ભુત વ્યાખ્યાન સ્વામીશ્રીએ ગુજરાતી મિશ્રિત હિંદીમાં આજે આપી દીધું.
Vachanamrut Gems
Loyã-10:
Maya Causes Misery and Happiness
"… Similarly, to those who are non-believers, mãyã causes attachment and intense misery, while to a devotee of God, that same mãyã is the cause of intense happiness. Also, the entities that have evolved out of mãyã - the indriyas and the antahkaran, and their presiding demigods - all support the bhakti of God. Therefore, for a devotee of God, mãyã is not a cause of misery; it is a source of great happiness."
[Loyã-10]