પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-3-2010, સારંગપુર
વિદ્યાનગરથી આત્મદર્શન સ્વામીએ એક વિશિષ્ટ ભેટ મોકલી હતી. એમાં છેલ્લે પ્રાર્થના કરી હતી કે જેમ યમરાજાએ નચિકેતાને બ્રહ્મવિદ્યા આપી, એમ અમે પણ આપની બ્રહ્મવિદ્યાની કૉલેજમાં છીએ, તો જરૂર પડે તો દંડ આપીને પણ આપની બ્રહ્મવિદ્યા ભણાવજો.’
આ પ્રાર્થના વાંચી રહેલા હરિપ્રકાશ સ્વામી કહે : ‘જરૂર પડે તો દંડ પણ આપજો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘આપવો જ ન પડે એવું કરો ને ! જીવનમાં સરળતા રાખવી. રુચિ પ્રમાણે અને આજ્ઞા પ્રમાણે જીવન થાય, ભજન-ભક્તિ થાય એવું કરવું.’
Vachanamrut Gems
Gadhadã II-13:
The Necessity for Understanding God's Form
“Whosoever realises this form will, like Me, never be drawn towards the pleasures of the vishays. In fact, you also see this form of God, but you do not comprehend it fully. However, when you come to comprehend this fact, you will not encounter any difficulty in subduing the desires for the panchvishays and swabhãvs such as lust, anger, etc.; they will be subdued easily.”
[Gadhadã II-13]