પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે મુલાકાત-દર્શને પધારેલા ન્યૂજર્સીના હરિભક્ત તુષારભાઈને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘હવાબાણ હરડે.’
તુષારભાઈને આ વાતનું રહસ્ય પૂછતાં તેમણે જણાવ્યું : ‘1991માં સ્વામીશ્રી 7 દિવસ મારા ઘરે રોકાયેલા. તે વખતે હું 17-18 વર્ષનો હતો. અને ત્રણ ટાઇમ રોજ જમ્યા પછી સ્વામીશ્રી હવાબાણ હરડે લેતા...’ તે યાદ કર્યું.
26 વર્ષ પહેલાંની વાત કેટલી તાજી ! જાણે કાલે જ બની ન હોય !
Vachanamrut Gems
Panchãlã-3:
Never Trust the Senses
"… In the same way, if one trusts one's enemies in the form of the indriyas and frees them, not keeping them confined, they will definitely make one fall from the path of God. Therefore, they should never be trusted."
[Panchãlã-3]