પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે સંતો વચનામૃત અને સ્વામીની વાતોનું નિયમિત વાંચન કરતા. એકવાર યોગીજી મહારાજના ઓરડામાં વાંચન બાદ સંતોએ વચનામૃત ગ્રંથ નીચે ગાલીચા પર મૂકી બહાર નીકળી ગયા. યોગીજી મહારાજની નજર જતાં જ તેમણે સંતોને કહ્યું, 'વચનામૃત ગ્રંથ નીચે ન મૂકાય, ઉપર મૂકી દ્યો.' એમ કહી ગ્રંથ ઉપર મૂકાવ્યો.
આવો જ પ્રસંગ બીજી વાર થયો ત્યારે સ્વામીશ્રીએ સેવકોને કહ્યું, 'વચનામૃત ગ્રંથ ઉપર મૂકી દ્યો. એકવાર મારાથી વચનામૃતનું પુસ્તક નીચે પડેલું, પણ શાસ્ત્રીજી મહારાજે મારી પાસે પાંચ દંડવત્ કરાવી પુસ્તક ઉપર મૂકાવ્યું હતું. વચનામૃત શ્રીજીમહારાજની વાણી છે, તેમનું સ્વરૂપ છે मद्वाणी इत मद्रूपं । તે તો નીચે મૂકાય જ નહિ.' એ પ્રમાણે વચનામૃત મહિમા કહી ગ્રંથ-પુસ્તક હમેશાં ઉપર જ રાખવા, નીચે ન મૂકવા- એમ આજ્ઞા કરી.
Vachanamrut Gems
Gadhadã II-45:
Those Who are Said to be Mine
“All of you munis, brahmachãris, satsangi householders, pãrshads and Ayodhyãwãsis are said to be Mine. So if I was not vigilant in having all of you behave accordingly, and if you were to then behave waywardly, I would not be able to bear this. In actual fact, I do not want even the slightest imperfection to remain in those who are said to be Mine. However, you should also remain very vigilant, because if you allow even a little carelessness, your footing in Satsang will not last.”
[Gadhadã II-45]