પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-2-2017, સારંગપુર
આજે ભોજન પૂર્ણ કરીને સ્વામીશ્રી વિદાય લેતા હતા ત્યારે પાછળની લોબીમાં રામચરણદાસ સ્વામી ઊભા હતા. સ્વામીશ્રી તેમને જોઈને રોજ પગે લાગવાનો પ્રયત્ન કરે છે, અને રામચરણદાસ સ્વામી રોજ સ્વામીશ્રીને રોકે છે. આજે તેઓ સ્વામીશ્રીને ખૂબ નમ્રતાથી વિનંતી કરતાં કહે : ‘હું આપને ના પાડું છું ને છતાં આપ કેમ નમો છો ?’
સ્વામીશ્રી મહિમાથી કહે : ‘નમી જવાય છે.’
Vachanamrut Gems
Loyã-8:
Overcoming One's Swabhavs
Shriji Mahãrãj replied, "A recently formed swabhãv is overcome by staying in the company of a pious sãdhu and by making a little effort to eradicate it…"
[Loyã-8]