પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૦૪
મુંબઈ, તા. ૨૪-૭-'૬૧
યોગીજી મહારાજની હાજરીમાં કેટલાક યુવકો શું શું ભણ્યા તે વાત થતી હતી. સ્વામીશ્રી પણ રસ લઈ રહ્યા હતા. ત્યારે સ્વયંપ્રકાશ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : 'આપ શું ભણ્યા છો ?'
'અમે શાસ્ત્ર માત્ર ભણ્યા છીએ. પારંગત થયા છીએ!' સ્વામીશ્રી હસતાં હસતાં એકદમ ભાવપૂર્વક બોલ્યા, પણ આ શબ્દોમાં ઘણો મર્મ હતો. સાચે જ કહ્યું છે કે એવા સાચા ગુણાતીત સંત શ્રોત્રિય હોય છે, કહેતાં શાસ્ત્રમાત્રના અર્થને જાણનારા હોય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur -4:
A Devotee with Worldy Desires
"Thus, even if a devotee of God harbours worldly desires, if nothing else, he will become a demigod. Then, having become a demigod, he will become a human again. As a human, after offering bhakti to God and becoming free of worldly desires, he will ultimately attain the abode of God. But he will not have to suffer from the miseries of narak or the cycle of births and deaths in the manner of non-believers. Bearing this in mind, a devotee of God should not become discouraged on seeing the force of worldly desires. Rather, he should joyfully continue to worship God, persevere in his attempts to eradicate his desires, and maintain absolute faith in the words of God and the Sant of God."
[Sãrangpur -4]