પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
યોગીજી મહારાજને તપ ઘણું પ્રિય. મોટી ઉંમરે પણ તે એકાદશીના ઉપવાસ કરવાનો આગ્રહ રાખતા. સંતો અને હરિભક્તો તેમને ફરાળ કરવાનું કહેતા. એકવાર એકાદશીના દિવસે યોગીજી મહારાજ સેવકોને કહે, 'મને ઉપવાસ કરવા દ્યોને મને ઉપવાસ કરવાનું બહુ મન થાય છે. મને ઉપવાસ કરવા દ્યો...'
'પણ બાપા, આપને ઉપવાસ આકરો પડે છે ને !' સંતોએ દલીલ કરી.
છતાં જાણે કરગરતા હોય એમ સ્વામીશ્રી કહે, 'મને ઉપવાસ કરવાની ટેવ ખરી ને એટલે વાંધો નહિ આવે.'
'આપ માંદગીમાં ઉપવાસ કરો તો કોઈને ગમે નહિ.' સંતોએ વિનવણી કરી.
આમ વ્રત-ઉત્સવમાં સ્વામીશ્રી જાતે ઉપવાસ કરવાનું બહુ મન દર્શાવતા. છેવટે સંતો-હરિભક્તોના અતિ આગ્રહને માન આપી અતિ અલ્પાહાર, સૌનું મન સાચવવા કરતા. પણ એમની રુચિ તો ઉપવાસમાં જ રહેતી.
Vachanamrut Gems
Amdãvãd-5:
What is the Most Extraordinary Characteristic of God?
Thereupon Chhadidãr Kubersinhji asked Shriji Mahãrãj, “Mahãrãj, what is the most extraordinary characteristic of Shri Purushottam Nãrãyan?”
Shriji Mahãrãj replied, “No one except Shri Purushottam Nãrãyan can control the nãdis and prãns of innumerable beings and grant them instant samãdhi. Nor can anyone else influence hundreds of thousands of people by having them abide by niyams. Nor does anyone else have the power to control Akshar and the muktas. These are the extraordinary characteristics of Purushottam Nãrãyan.”
[Amdãvãd-5]