પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-2-2017, વિદ્યાનગર
સ્વામીશ્રી સર્વસ્વનો રેમ્પ ચઢતા હતા ત્યારે જ્ઞાનપુરુષદાસ સ્વામી કહે : ‘ન બોલે તેને બોલવાનું કહીએ... તો આપ કંઈક બોલો.’
સ્વામીશ્રી બોલ્યા : ‘નિર્દોષભાવ, દિવ્યભાવ રાખવો.’
સૌને એ સ્પર્શી ગયું કે ગમ્મતમાં પણ સ્વામીશ્રીનો સંદેશ - ‘નિર્દોષભાવ અને દિવ્યભાવ’ કાયમ રહ્યો. કારણ કે આ જ આજે સત્પુરુષનાં રુચિ-રહસ્ય અને અભિપ્રાય છે.
Vachanamrut Gems
Loyã-14:
Who Will Definitely Regress in Satsang?
"… but as for those who have anger, egotism or jealousy, they can be seen to definitely regress in Satsang…"
[Loyã-14]