પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-9-2010, સારંગપુર
એક બાળક દર્શને આવ્યો. એના શરીરમાં 521 જેટલાં ભૂત હતાં. આ વાત એણે કરી. એટલે સ્વામીશ્રી તરત જ એને કહે : ‘તને એવું કોણે કહ્યું ?’
એ છોકરો કહે : ‘મને કાંઈ ખબર પડતી નથી, પણ ક્યારેક એવું થઈ જાય અને અંદરથી આવું બોલે છે.’
સ્વામીશ્રી કહે : ‘એવા વહેમમાં પડતો નહીં. ભગવાનનું ભજન કરજે, રોજ પ્રાર્થના કરજે. આશીર્વાદ છે, બધું સારું થશે.’
Vachanamrut Gems
Jetalpur-5:
The Will of God
“Everyone please pay attention; today I wish to talk to you about things as they really are. Specifically, there is nothing greater than worshipping God. Why? Because everything happens according to the will of God. In fact, at this moment, even the will of this assembly can be fulfilled. By the grace of Shri Narnãrãyan, even My will can be fulfilled; i.e., whatever I wish for is also fulfilled."
[Jetalpur-5]