પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-2-2017, વિદ્યાનગર
સ્વામીશ્રી જમ્યા પછી સર્વસ્વની પાછળનો રેમ્પ ચઢતા હતા ત્યારે એક સંતે પ્રાર્થના કરી : ‘પ્રમુખસ્વામી મહારાજ અને આપ મળી ગયા એટલે જન્મ-મરણનો રોગ તો ટળી જ ગયો છે, પણ હવે આ ડાયાબિટીસ મટી જાય એવા આશીર્વાદ આપો.’ સૌ હસી પડ્યા.
સ્વામીશ્રી ધીરે રહીને અદ્ભુત વાત કરતાં કહે : ‘એ છે એટલે ઓલા બે (જન્મ અને મરણ) ટળશે.’
સૌને સમજાઈ ગયું કે ભગવાન અને સંત આપણા જન્મ-મરણનો રોગ ટાળવા જ દયાએ કરીને દેહનો રોગ આપે છે.
Vachanamrut Gems
Gadhadã II-1:
Free From Infatuation in a Day
"However, the state in which one views pleasant and unpleasant vishays as equal in such a manner and becomes free of infatuation cannot be attained in just one day. Such an achievement cannot be accomplished so hastily; only one who attempts to do so gradually and earnestly accomplishes it…"
[Gadhadã II-1]