પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-9-2010, સારંગપુર
એક નાનકડો છોકરો મુલાકાત માટે સ્વામીશ્રીના ટેબલ ઉપર બેસી ગયો હતો. સ્વામીશ્રીને જોતાંવેંત મોટા અવાજ સાથે એ બોલ્યો : ‘મારું નામ આદર્શ છે.’
એના મોટા અવાજથી સ્વામીશ્રીનું ધ્યાન એના તરફ ખેંચાયું અને એકદમ એની સાથે હાથ મિલાવતા હોય એમ કહે : ‘બોલ તો ફરી.’
‘આદર્શ,’ રૂમ ગજવે એવા સૂર સાથે એ બોલ્યો.
એટલે સ્વામીશ્રી કહે : ‘બસ, તો એવો બનજે અને બરાબર ભણીને ભજન કરજે.’
હિંમત અને આત્મવિશ્વાસવાળા સ્વામીશ્રીને ગમે છે.
Vachanamrut Gems
Gadhadã II-36:
Realisation of One Who has Vairagya
“… A person with vairãgya – through gnãn of the Sãnkhya scriptures – realises his own ãtmã to be distinct from the body, and except for that ãtmã, he realises all worldly objects to be asatya. Following this, he beholds Paramãtmã within his ãtmã and continuously contemplates on Him.”
[Gadhadã II-36]