પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-3-2010, સારંગપુર
પુષ્પદોલના ઉત્સવમાં જવા માટે બહાર શણગારેલી ગાડી જોઈ સ્વામીશ્રી કહે : ‘ગાડીને આવા શણગાર કરવાની કંઈ જ જરૂર નહીં, ડેકોરેશન વળી શું કરવાનું ? સાધુને એ શોભે જ નહીં, એટલે કરવાનું જ નહીં. આપણે સાધુને તો સાદું એટલું સારું. ડેકોરેશન કરવાની કાંઈ જરૂર નહીં.’
સ્વામીશ્રીની આ નિરંતરની રુચિ છે.
Vachanamrut Gems
Gadhadã II-21:
God the All-Doer
“… In the same way, the factors of place, time, karma and mãyã can only do as much as God allows them to do; they cannot do a single thing against the wish of God. Therefore, only God is the all-doer.”
[Gadhadã II-21]