પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-2-2017, વિદ્યાનગર
સ્વામીશ્રી નિજકક્ષમાં અલ્પાહાર કરવા વિરાજ્યા. પૂર્વ છાત્રોના છાત્રાલય નિવાસ દરમિયાનનાં વિશિષ્ટ ચરિત્રોની વાતો કરીને જ્ઞાનરત્નદાસ સ્વામી કહે : ‘છાત્રાલયમાં આવા જાતજાતના યુવકો આવે છે.’
સ્વામીશ્રી કહે : ‘છતાંય મુક્તો છે.’
આપણે મન જે તોફાની તત્ત્વો છે, સ્વામીશ્રીને મન તે અક્ષરધામના મુક્તો છે. કેવી વિપરીતતા !
Vachanamrut Gems
Loyã-17:
Whose Mind Would Never Falter in Adverse Circumstances?
Shriji Mahãrãj answered, "If a person is indifferent to his body, has firmly realised his self to be the ãtmã, maintains vairãgya towards the panchvishays and has absolute faith in God coupled with the knowledge of His greatness, then his mind will never become perverted - even amidst the most adverse circumstances imaginable…"
[Loyã-17]