પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
પુષ્પાબહેન દામજીભાઈ કોરિયા નામના એક મહિલા હરિભક્ત તરફથી આર્થિક સેવાનો ચૅક આવ્યો હતો. ચૅકની સાથે બીડેલા પત્રમાં તેઓએ પોતાની ભાવનાને દર્શાવતાં લખ્યું હતું કે ‘સ્વામીશ્રીની શતાબ્દી ઊજવાય અને એમાં આ પૈસા વપરાય એના માટે આ ચૅક મોકલું છું. હું હોઉં કે ન હોઉં, પણ મારા તરફથી આ સેવા આપું છું, કારણ કે મારા દેહનો કોઈ નિર્ધાર નથી, પણ સ્વામીશ્રી તો અમર છે.’
Vachanamrut Gems
Panchãlã-4:
Why God Takes a Human Form
"If God does not become like a human and instead behaves with complete divinity, then people would not be able to develop affection or feelings of affinity for Him. Why? Because a human develops affection and affinity for another human…"
[Panchãlã-4]