પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-9-2010, સારંગપુર
સુરતથી આવેલા કરસનભાઈ કહે : ‘ભાદરામાં સૌને વ્યસન મુકાવીએ છીએ, પણ વળી પાછા લોકો વ્યસનના રવાડે ચડી જાય છે.’
સ્વામીશ્રી કહે : ‘એ ભલે કરે, આપણે વ્યસન મુકાવવાનો આગ્રહ કરવાનો, સમજાવવું, ધીરજ રાખવી, એમ કરતાં કરતાં છોડશે.’
Vachanamrut Gems
Gadhadã I-60:
Means to Eradicating Strong Worldly Desires
Then Muktãnand Swãmi asked, “What are the means to eradicate worldly desires?”
Shriji Mahãrãj replied, Firstly, one requires firm ãtmã-realization; secondly, one should realize the insignificance of the panchvishays; and thirdly, one should realize the profound glory of God; i.e., 'God is the master of all abodes - Vaikunth, Golok, Brahmamahol, etc. So, having attained that God, why should I have affection for the pleasures of the vishays, which are futile?' One should think of God's glory in this manner.
[Gadhadã I-60]