પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-9-2010, સારંગપુર
એક મુમુક્ષુએ કહ્યું : ‘સ્વભાવ નડે છે.’
સ્વામીશ્રી કહે : ‘કોઈ નડતું હોય એનું આપણને કેટલું દુઃખ થાય છે ? એમ સ્વભાવ નડે ત્યારે દુઃખ કરીએ છીએ ? સ્વભાવને શત્રુ માનીએ તો અંદરથી જશે.’
Vachanamrut Gems
Gadhadã III-4 :
One with Gnan is still Cautious of Being Bound
“… even a devotee possessing gnãn is afraid of the bondage of worldly objects that he has negated as false from within and from which he has severed all affection. Or, if, at some time, he remembers the money he possessed, or his wife or other objects, he becomes fearful in his mind and thinks, ‘What if they cause bondage?’…”
[Gadhadã III-4 ]