પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
માણાવદરમાં સભામંડપમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની છે એની આમંત્રણ પત્રિકા સ્વામીશ્રીને આપવામાં આવી. એમાં લખ્યું હતું : ‘માણાવદરની પ્રાસાદિક ભૂમિમાં પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી મંદિરનિર્માણ થઈ રહ્યું છે.’
આ વાંચતાં સ્વામીશ્રી કહે : ‘માણાવદરમાં તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કેટલું વિચર્યા છે ! એમનું નામ લખવું જોઈએ ને ! શાસ્ત્રીજી મહારાજની તો તબિયત સારી ન હતી તો પણ ગાડું મગાવીને ગાડામાં સૂતાં સૂતાં હરિભક્તના ઘરે જાતે પધરામણી કરેલી છે.’
Vachanamrut Gems
Gadhadã II-38:
A Devotee Never has Faith in Charms and Spells'
“If a worldly person were to come across someone who could grant him wealth or a son, he would immediately develop faith in that a person. However, a devotee of God never has faith in charms and spells, in witchcraft or in vulgar, dramatic performances. If he were to have faith in charms, spells or witchcraft, then even though he may be a satsangi, he should be considered to be half-fallen.”
[Gadhadã II-38]