પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-2-2010, ગાંધીનગર
અશોકભાઈ નામના એક હરિભક્તનો દીકરો દર્શને આવ્યો હતો. દર્શનવિધિ પછી એનું કોરું કપાળ જોતાં સ્વામીશ્રી કહે : ‘તિલક-ચાંદલો કરજે.’
આ યુવાને સ્વામીશ્રીને કહ્યું કે ‘આજે હું સંકલ્પ કરીને જ આવ્યો હતો કે જો બાપા સામેથી મને કહે તો તિલક-ચાંદલો કરવો અને આપે મારો સંકલ્પ પકડ્યો.’
આ સ્વામીશ્રીનું અંતર્યામીપણું છે.
Vachanamrut Gems
Gadhadã II-13:
The Obstacle-free Path
"… Hence, there is no other obstacle-free path like that of having the firm refuge of God."
[Gadhadã II-13]